आ नो भद्राः क्रतवो यन्तु विश्वतः
Let noble thoughts come to me from all directions.
………………………………….
રંગ રહે સૌ, સંગ રહે સૌ,
સારા રહે સૌ કામ ઠામ ;
સ્વસ્થ રહે તન, મસ્ત રહે મન,
એવા નવા વરહ ના રામ-રામ… ………………………………………………….
Gratitude, Positivity and Happiness…
Let this be our Mantra this new year… 😊😊
(posted on FB on 28th Oct 2019)