
દીકરી આપી આપ્યો હરીએ કુણા થવાનો અવસર
હતા અમે તો નહિતર સાવે’ય કાળમીંઢ શા પથ્થર ….
દીકરી જાણે આંગણિયાનો ચંપા કેરો છોડ
દિવસ રાત એ રહે મહેકતી ઘર આખું તરબોળ
સૂકા રણની મીઠી વીરડી, દૂધમાં ઘોળ્યું કેસર
દીકરી આપી આપ્યો હરીએ કુણા થવાનો અવસર ….
દીકરી કોયલ આંબલિયાની, ઉડી જશે પરદેશ
સુના થાશે ઘર ને ફળિયું, સ્મરણો રહેશે શેષ
પિતા-પતિ બે કુળને કાજે ઓવારી દે જીવતર
દીકરી આપી આપ્યો હરીએ કુણા થવાનો અવસર ….
અજીત પરમાર
सड़क, स्टेशन पार कर
लेट हुई ट्रेन का इंतज़ार कर
गाड़ी में धक्के खाता
ऊँघता और गालियाँ देता
दौड़ता, लिफ़्ट फलॉगता
दफ़्तर पहुँच गया।
बैग खोला तो
स्मरण-पत्र, माँगपत्र, शिकायतें
फाइलों और टिफ़न के बीच
निकल पड़ा प्लास्टिक का बिगुल
जो सीटी की तरह बजता है।
सारा दफ़्तर चारों ओर जुट गया
बिगुल को डायनासोर के
जीवश्म की तरह घूर रहा है।
सिट्टी-पिट्टी गुम है
यह क्या हो गया
मेरी बच्ची ने बैग में
खिलौना क्यों रख दिया
धूल की परत में हँसी क्यों रख दी
सारे ब्रह्मांड को परेशान कर दिया
हाय मेरी बेटी क्या किया!
अनुशासन भंग कर दिया
सावधान!
यह आतंकवाद है।
स्रोत:
Book: कवि ने कहा (Pg. 67)
Author: इब्बार रब्बी
प्रकाशन: किताबघर प्रकाशन (2012)