आइए हाथ उठाएँ हम भी हम जिन्हें रस्म-ए-दुआ याद नहीं हम जिन्हें सोज़-ए-मोहब्बत के सिवा कोई बुत कई ख़ुदा याद नहीं
आइए अर्ज़ गुज़ारें कि निगार-ए-हस्ती ज़हर-ए-इमरोज़ में शीरीनी-ए-फ़र्दा भर दे वो जिन्हें ताब-ए-गिराँ-बारी-ए-अय्याम नहीं उन की पलकों पे शब ओ रोज़ को हल्का कर दे
जिन की आँखों को रुख़-ए-सुब्ह का यारा भी नहीं उन की रातों में कोई शम्अ मुनव्वर कर दे जिन के क़दमों को किसी रह का सहारा भी नहीं उन की नज़रों पे कोई राह उजागर कर दे
जिन का दीं पैरवी-ए-किज़्ब-ओ-रिया है उन को हिम्मत-ए-कुफ़्र मिले जुरअत-ए-तहक़ीक़ मिले जिन के सर मुंतज़िर-ए-तेग़-ए-जफ़ा हैं उन को दस्त-ए-क़ातिल को झटक देने की तौफ़ीक़ मिले
इश्क़ का सिर्र-ए-निहाँ जान-ए-तपाँ है जिस से आज इक़रार करें और तपिश मिट जाए हर्फ़-ए-हक़ दिल में खटकता है जो काँटे की तरह आज इज़हार करें और ख़लिश मिट जा
– फैज अहमद फैज
………………………………………………………………..
What a beautiful दुआ by Faiz…!
फैज જે લહેકા થી લખે છે એ અદભૂત છે… એને વાંચવા કરતાં સાંભળો તો ઓર મોજ પડે… આપણ ને બહુ ગમે છે આ દુઆ પણ અને दस्त ए तन्हाई પણ અને आज बाजार में પણ…
જીવન માં poetry જરૂરી છે અને poetry માં फैज ફરજીયાત છે…
બે લિંક મૂકી છે – फैज જે પોતે આ નઝમ કહે છે અને ઝેહરા નિગાહ ની મ્યૂઝિક વગરની ગાયકી વાળું વર્ઝન… English Translation પણ મૂક્યું છે નીચે…
(youtube પર ઇકબાલ બાનો નું સોંગ વર્ઝન પણ મસ્ત છે પણ મને ઝેહરા નિગાહ નું recitation વધારે ગમ્યું…)
થોડું અઘરું ઉર્દૂ છે મારા માટે એટલે મેં મારી રીતે એનો ટૂંકો ભાષાનુવાદ – ભાવાનુવાદ કર્યો છે…
એક દુઆ ની વાત છે… આજ ના ઝેર ને કાલ ની મીઠાશ થી ભરવાની વાત છે… એક ચિરાગ… એક નવો રસ્તો કરવાની વાત છે….
आइए हाथ उठाएँ हम भी हम जिन्हें रस्म-ए-दुआ याद नहीं…
…
આવો આપણે પણ દુઆ કરીએ જેને દુઆ કરવાની રીત પણ ખબર નથી જેને કોઈ ભગવાન કે મૂર્તિ – પ્રેમ સિવાય કશું પણ ખબર નથી
આવો દુઆ કરી જિંદગી માં આજના ઝેરને કાલની મીઠાશથી ભરી દઈએ એ જે દિવસ રાત નો બોજ ઉઠાવી નથી શકતા એમની પાંપણ થી થોડું વજન હરી દઈએ
જેની આંખો એ સૂરજ નથી દેખ્યો એની રાતોને એક દીવો દઈએ જેની જોડે કોઈ સહારો નથી એને કોઈ નવો રસ્તો કરી દઇએ
ધર્મની ખોટી વાતોમાં ગુંચવાયેલાને ના કહેવાની હિંમત મળે, નવું શોધવાની જીદ મળે જેના માથા પર તલવાર સતત લટકે છે એને તલવાર થી છટકવાની કોઇ રીત મળે
પ્રેમની બધી તડપ બધાં તાપ મટી જાય આજે એને એવો એક એકરાર કરીએ ને જે એક શબ્દ હૈયે કાંટાની જેમ વાગે છે એ પીગળી જાય આજે એવી કોઈ વાત કરીએ
………………………………………………………..
Translation :
Prayer
Come; let us too raise our hands. We, who don’t remember the rituals of prayer We, who, other than the passion of love, don’t remember any idols, any god
Come, let us petition that the beloved of existence, fills the chalice full of today’s poison with the sweetness of tomorrow those who lack the strength to bear the oppression of every day, on their eyelids, eases the days and nights
Whose eyes lack the courage to face the dawn; in their nights, lights some lamps Whose feet don’t have the support of any path; in their sight, manifests some way
Whose religion is adherence to lies and pretensions; they get courage for irreverence, the daring to question Whose head is under the dagger of oppression; they get the help to jerk away the hands of the executioner
The secret of love that has been burning like fire in the soul, let us confess it today, so that this burning wanes The word of truth that has been pricking the heart like a thorn, let us proclaim it today, so that this pain melts
युगन युगन हम योगी अवधूता, युगन युगन हम योगी आवे ना जाये मिटे ना कबहुं शब्द अनाहत भोगी अवधूता, युगन युगन हम योगी
सब ठौर जमात हमारी सब ठौर पर मेला हम सब मांय, सब हैं हम मांय हम है बहूरी अकेला अवधूता, युगन युगन हम योगी
हम ही सिद्धि समाधी हम ही हम मौनी हम बोले रूप सरूप अरूप दिखा के हम ही हम में हम तो खेले अवधूता, युगन युगन हम योगी
कहें कबीरा सुनो भाई साधो नाहीं न कोई इच्छा अपनी मढ़ी में आप मैं डोलूँ खेलूँ सहज स्वइच्छा अवधूता, युगन युगन हम योगी
योगी… योगी… योगी…
………………………………………………………..
હું જ છું પાતાળમાં ને કહેકશાંમાં હું જ છું, ભાન પણ છું હું જ, નવરંગી નશામાં હું જ છું; હું છું એવા ભ્રમને હું ભૂંસી રહ્યો છું ક્યારનો, હું નથી એ નામની અંતિમ દશામાં હું જ છું.
– Shobhit Desai
………………………………………………………………
Sharing a documentary directed by Shabnam Virmani… She is the singer of above पद as well…
कबीरा खड़ा बाजार में…
It’s beautifully made documentary,
Showing contrast of what Kabir stood by, what has become of Kabir Panth and perspective of many interesting individuals like Prahlad Tipanniya’s wife, Linda Hess, Tipanniya’s assistant etc…
pages can be written on this… but… some other day… Watch this and know thyself… 😊
દોરી જે ખેંચી ને લીધી છે તાણી આંખો છે સ્તબ્ધ સૌ ને મૂંગી છે વાણી કે ડાભી ગયો છે ગયો ક્યાંક ફરવા હિમાલયની ગોદમાં પરિક્રમા કરવા
એ એટલો નજીક નતો (અથવા તો હવે એ દિલ નથી) કે આંસુ પડે પણ તોય અચાનક એ યાદ આવી ચઢે…
એના અભાવને સમજી નથી શકતો, કુદરતના સ્વભાવને સમજી નથી શકતો…
પણ હવે દુખ ઓછું થાય છે કે હું જનમ જનમ માં માનું છું મરણ ની બીક ઓછી રહે એવા ભરમ માં માનું છું…
એટલે એ સાવ નથી ગયો ક્યાંક જશે સૂક્ષ્મ લોકમાં, ક્યાંક જશે સત લોકમાં ને પાછો આવશે ફરી કલાકાર થઈને આતમ એજ રહેશે બાકી બધું બદલશે ક્યાંક અવતરશે નવો આકાર થઈને
આજે સાલું જોવું છું હું જીવન કેવી દુ બનાવવાની સ્કીમ છે આંખ સામે મૃત્યુ થાય છે ને તોય તમારું મન માનવા તૈયાર નથી કે તમે આવતી ક્ષણે ગુજરી શકો છો તમે ગમે ત્યારે આથમી શકો છો
કેવું મન ને કેવા મનના ચક્ર ચક્ર વ્યૂહ ને એમાં તું ને એમાં હું ને એમાં જે એક દોસ્ત હતો એ જતો રહ્યો…
ને એમાં જે એક દોસ્ત હતો એ જતો રહ્યો…
……………………………………..
એનું નામ પણ ખબર નથી મને.. … .
………………………………….
બે દિવસ થી એક ભજન ચઢ્યું છે મન પર… કુમાર ગાંધર્વ એ ગાયેલું કબીર નું નિર્ગુણ ભજન… આના માટે જ એડવાન્સમાં આયુ હશે… ખબર નથી પડતી… ખરું ચાલે છે જીંદગી માં… આજે આઠ દસ વાર સાંભળ્યુ…
उड़ जाएगा हंस अकेला…
उड़ जायेगा उड़ जायेगा उड़ जायेगा हंस अकेला जग दर्शन का मेला
जैसे पात गिरे तरुवर पे मिलना बहुत दुहेला ना जानूं किधर गिरेगा लगया पवन का रेला
जब होवे उमर पूरी जब छूटे गा हुकुम हुज़ूरी यम् के दूत बड़े मज़बूत यम् से पडा झमेला
दास कबीर हर के गुण गावे वाह हर को पारण पावे गुरु की करनी गुरु जायेगा चेले की करनी चेला…